મુખ્ય અનુક્રમણિકા
દાદાશ્રી
માટૅ:
આપણા
આ
જ્ઞાની
પુરૂષ
પુજ્ય
નિરુમા:
પ્રતિજ્ઞા
પૂરી કરી
પુજ્ય
દિપક ભાઈ દેસાઈ:
જ્ઞાની
પુરૂષ
ના
જીવનલક્ષ્ય ને આગળ વધારી રહ્ય છે
એક અસાધારણ અને વિલક્ષણ દુનિયા જેમા લોકો પોતાના આત્મા ના સનાતન સુખ મા રહે છે તેમા જવા માટે આ ઉપર આથવા નીચે ના કોઇ ભી ચિત્રો અથ્વા શબ્દો ને ક્લિક કરો
જર્મન્ ફ્રેન્ચ્ ઈટાલિયન્ સ્પેનિશ હિન્દી જાપાની ઙેનિશ પોર્તુયુગીસ કોરીઅન્ અરબી ઉર્દુ ચીની ગુજરાતી
દુર્લભ છે ઍવા જીવ જે આ કાળ મા તમને તમારા પોતાનો જ સાચો સ્વૂરૂપ
-
આત્મા
-
ની
પ્રાપ્તિ તરફ વાળે છે અને
આનાથી
મોક્ષ એટલે મુક્તિ પ્રાપ્ત થાય છે.
આના થી પણ વધુ દુર્લભ છે એ ધર્મગ્રન્થો જે તમારા પોતાના સાચા સ્વરૂપ નુ વર્ણન કરે
છે અને એને પામવાના રસ્તા બતાઙૅ છે.
આના
થી પણ વધુ દુર્લભ છે એ સ્વામિઓ કે આચાર્યો જેને પોતાના આત્મા નો અનુભવ થય ગયો
છે.
આવા
પ્રબુધ સ્વામી કે આચાર્ય
અર્થાર્થ
આત્મા
જ્ઞાની
નો ભેટો થવો કે એમના સમ્પર્ક મા આવુ અને એવો ખોજી જેને મુક્તિ ની તીવ્ર ઇચ્છા
પરિણામ સ્વરૂપ વિક્સિત થાય છે,
આ
બન્ને અતી દુર્લભ છે.
આ
બધા થી યે અત્યંત્ દુર્લભ છે તમારા પોતાના આત્મા નો પ્રત્યક્ષ પ્રતિશ્થિત અથવા કે
સન્સ્થાપિત થાઉ ,
આવા
આત્મા જ્ઞાની ના સભા મા.
આ તો ખાલી માનવ જન્મ મા જ શક્ય છે કે જ્ઞાની પુરૂષ નો ભેટો તમને મુક્તિ પમાઙી દે છે. અયા તક કે દેવ્-દેવિયો પણ માનવ ભવ ની ઉત્કટ ઇચ્છા રાખે છે. ફક્ત જ્ઞાની પુરૂષ ને મળવા થી અને એમની જોઙે સમ્પર્ક સાધ્વા થી આ જટીલ અને ગુંચવણભરેલુ શરીર, જે અનંન્ત જન્મો થી આપઙુ દુશ્મન બન્યુ છે, તે આપઙુ મિત્ર બની જાય છે. તમને આવા જ્ઞાની પુરૂષ મઙયા છે માટે તમે તમારુ કામ કઢાવી લો..તમે તમારા આત્મા જોઙે સમ્પૂર્ણ તાર મેણવી શાશ્વત સુખ અને સ્વરૂપ ને પામીલો જે તમારા જીવન ના હર સંજોગો અને અવસ્થાઓ મા તમારી સાથે રેહ્શે અને તમને મુક્તિ ની તરફ લઈ જશે.
અસન્ખ્ય ધર્મગ્રન્થો ના મુળ સંદેશાઓ પણ આત્મા ભાવ,આત્મા રૂચી અને આત્મા પ્રાપ્તી માટે જ છે જે આપઙી સ્વભાવિક અને પ્રાક્રુતિક અવસ્થા છે. આત્મા સાક્ષાત્કાર જ આપઙા માનવ જીવન નુ એક માત્ર લક્ષ્ય છે. જ્ઞાની પુરૂષ ના શબ્દો મા અજોઙ અને અપ્રતિમ શક્તિ છે કે જે ના થી તમને તમારા શુદ્ધ આત્મા પ્રતિ રૂચી અને પ્રેમ ઉત્પન્ન થાય છે અને તમારા મા કાયમી ની ખાતરી સંસ્થાપિત કરે આપે છે કે "હુ શુદ્ધ આત્મા છૂ". જ્ઞાની ના આ ગૂણ ની સમ્જ્ણ વગર મુક્તિ ને પામ્વુ શક્ય નથી.
પરમ મુલ્યવાળુ આ માનવ જનમ અને માનવ જીવન છે. જુદી-જુદી ગતિ મા આવર્તક્ ભવો લેવાથી અને આવા અનંત કાળ ના ભટકામણૉ થી મુક્તિ ફક્ત મનુષ્ય ભવ મા જ શક્ય છે. તમારા આ અમુલ્ય જીવન વ્યર્થ ના જવા દેતા. તમે તમારુ કામ કઢાવી લો. દાદા ભગ્વાન એજ આત્મા જ્ઞાન છે અને તમારા પોતાના સાચા સ્વરૂપ નુ જ્ઞાન છે.
જય સત ચિત આનંદ્
Glory to the Bliss of the Awakened Experience of The Eternal
આ શાશ્વત જાગ્રુત આત્મા અનુભવ્ ને કિર્તિ.
હમેશા માટે મુક્ત થવા માટે અહ્યા કલિક કરો